ઑસ્ટ્રેલિયા ટૂરમાં અધવચ્ચે ત્રણ ભારતીય ખેલાડીઓ પરત આવશે

ઑસ્ટ્રેલિયા ટૂરમાં અધવચ્ચે ત્રણ ભારતીય ખેલાડીઓ પરત આવશે

ઑસ્ટ્રેલિયા ટૂરમાં અધવચ્ચે ત્રણ ભારતીય ખેલાડીઓ પરત આવશે

Blog Article

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના 3 ખેલાડીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડે કર્યો હતો. આ ત્રણેય ખેલાડીઓ ઝડપી બોલર છે અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં તેમને હજી સુધી તક મળી નથી.

સ્વદેશ પરત ફર્યા બાદ આ ખેલાડીઓ 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી વિજય હજારે ટ્રોફીમાં રમશે. ભારત પાછા જનારા ખેલાડીઓમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. આ ત્રણે ભારતીય ટીમના રીઝર્વ ખેલાડી હતા.

ભારતીય ટીમમાં હજુ પણ 5 ઝડપી બોલર – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા છે. મુકેશ અને સૈની ઈન્ડિયા એ ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા

Report this page